25.5 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
25.5 C
Surat
ગુરુવાર, ઓક્ટોબર 10, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeમનોરંજનHollywood: હેરી પોટર એક્ટ્રેસ ડેમ મેગી સ્મિથનું નિધન

Hollywood: હેરી પોટર એક્ટ્રેસ ડેમ મેગી સ્મિથનું નિધન


હેરી પોટર’ અને ‘ડાઉનટન એબી’ ફિલ્મોમાં કામ કરનાર હોલિવૂડ અભિનેત્રી ડેમ મેગી સ્મિથનું લંડનમાં નિધન થયું છે.

તેમણે 89 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. હેરી પોટર સિરીઝની ફિલ્મોમાં પ્રો ફેસર મેકગોનાગલના પાત્રથી ડેમ મેગી સ્મિથને સૌથી વધુ લોકપ્રિયતા મળી હતી. સોશિયલ મીડિયા પર આ માહિતી આપતાં તેમના પુત્રો ટોબી સ્ટિફન્સ અને ક્રિસ લાર્કિને લખ્યું ‘ખૂબ જ દુઃખ સાથે અમે જાણવી રહ્યા છીએ કે મેગી સ્મિથનું નિધન થઈ ગયું છે. 27 સપ્ટેમ્બરે સવારે તેમણે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તે થોડા સમયથી બીમાર હતી. તેમની અંતિમ ક્ષણોમાં પરિવારના સભ્યો તેમની સાથે હાજર હતા. મેગી સ્મિથે બે ઓસ્કાર જીત્યા હતા મેગીનું નામ હોલિવૂડની શ્રોષ્ઠ અભિનેત્રીઓની યાદીમાં સામેલ હતું. બ્રિટિશ મૂળની મેગીએ તેની કારકિર્દીમાં બે ઓસ્કાર એવોર્ડ જીત્યા હતા. તેણીએ 1970માં ‘ધ પ્રાઇમ ઓફ્ મિસ જિન બ્રોડી’ માટે બેસ્ટ એક્ટરનો ઓસ્કાર અને 1978માં કેલિફેર્નિયા સ્યૂટ’ માટે શ્રોષ્ઠ સહાયક અભિનેત્રીનો ઓસ્કાર જીત્યો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય