here look Cheeky cake for Childrens know how to make it in Rajkot mlr – News18 Gujarati

0

[ad_1]

Mustufa Lakdawala,Rajkot : રંગીલુ રાજકોટ એટલે ખાવા પીવાનું શોખીન.તમે રાજકોટમાં કોઈ પણ જગ્યાએ જાવ.ત્યાંતમને ખાણીપીણીની દરેક વસ્તુ મળી જાય અને એ પણ લાજવાબ સ્વાદ સાથે.ત્યારે રાજકોટમાં મળી છે ચીકી કેક.આ કેક લોકોબાળકો માટે સ્પેશિયલ બનાવડાવે છે.ત્યારે આપણે આ ચીકી કેક વિશે જાણીએ આ ચીકી બનાવતા વેપારી પાસેથી જ.

મોહસિન કુરેશીએ જણાવ્યું હતું કે અમે કેકની ચીકી બનાવીએ છીએ.જ્યારે બર્થ ડે હોય કે એનિવરસરી ત્યારે લોકો આ આ કેક ચીકી વધારે લેવાનું પસંદ કરે છે.. નાના બાળકોની કેક લેવાની હોય ત્યારે તો લોકો ખાસ આ ચીકી કેકની ડિમાન્ડ વધારે રહે છે.

અમે કસ્ટમરની સામે જ એ ચીકી કેક બનાવીને આપીએ છીએ. ચીકી ખાવાથી લોકો હેલ્ધી થાય છે. જેથી લોકો આ ચીકી કેકનો આગ્રહ વધારે રાખે છે.ચીકી કેક આપણે ચોકલેટ ફ્લેવર પર બનાવી આપીએ છીએ.આ સાથે જ આ કેકમાં અમે દાણા, કાજુઅને બદામ સહિતની વસ્તુઓ નાખીએ છીએ.

આ કેકનો ઓર્ડર જે તે વ્યક્તિએ 2 દિવસ પહેલા આપવામાં આવે છે. કેક અમે 5થી 7 ફ્લેવરની બનાવીને આપીએ છીએ. જેમ કેચોકલેટ, બટર સ્કોચ, માવા મલાઈ, પાઈનેપલ, માવા મલાઈ અને કાજુ પિસ્તા ફ્લેવરમાં બનાવીએ છીએ.

તમારા શહેરમાંથી (રાજકોટ)

First published:

Tags: Local 18, રાજકોટ

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *