હૃદય રોગનું નામ સાંભળતા જ દર્દી અને તેના પરિવારજનોને ચિંતા થવા માંડે છે. ગુજરાતમાં હૃદય રોગના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. હૃદય રોગને લગતી સાચી માહિતી મેળવવી દરેક વ્યક્તિ માટે એક જરૂરિયાત બની ગઈ છે. એવા સમયે ગુજરાત સમાચારના સ્વાસ્થ્યને લગતા ખાસ શો ‘ચેટ તબીબી’માં તમને હૃદય અને હૃદય રોગને લગતી ઘણી મહત્વની બાબતો જાણવા મળશે.