Healthy Habits for Desk Workers: આજકાલ ઓફિસમાં કલાકો સુધી કામ કરવું એ આપણી દિનચર્યાનો એક ભાગ બની ગયો છે. સ્ક્રીન પર સતત કામ કરવાથી માત્ર શરીરમાં જકડતા જ નથી આવતી પરંતુ થાક અને સુસ્તી પણ વધે છે. જો તમે પણ લાંબા સમય સુધી ઓફિસમાં બેસીને કામ કરો છો અને દિવસના અંતે થાક અનુભવો છો, તો હવે ચિંતા કરવાની જરૂર નથી! કારણ કે આ ટિપ્સ તમને મદદરૂપ થઇ શકે છે. તે તમને ફિટ રહેવામાં મદદ કરશે.