29.7 C
Surat
Reg. License No. 20/22
બુધવાર, મે 14, 2025
29.7 C
Surat
બુધવાર, મે 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeલાઇફસ્ટાઇલઉનાળામાં ડાયેટમાં સામેલ કરો ગુંદ કતીરા, શરીરને ઠંડક મળવાની સાથે થશે આ...

ઉનાળામાં ડાયેટમાં સામેલ કરો ગુંદ કતીરા, શરીરને ઠંડક મળવાની સાથે થશે આ ફાયદા



Gond Katira Benefits: ગરમી ખૂબ જ વધી રહી છે. આવી સ્થિતિમાં, ફક્ત ઠંડા પાણીથી જ શરીરને ઠંડુ નહિ રાખી શકાય, પરંતુ આ માટે તમારે ડાયટમાં પણ અમુક વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ, જે શરીરને અંદરથી ઠંડુ રાખે. એવી જ એક વસ્તુ હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ છે જે છે ગુંદ કતીરા. આમ તો મોટાભાગના લોકો ગુંદનો ઉપયોગ માત્ર શિયાળામાં જ કરતા હોય છે, જે યોગ્ય છે. પરંતુ ગુંદ કતીરા એ ગરમીમાં રાહત આપતો ગુંદ છે, જે શરીરને ઠંડક આપવાની સાથે હીટ સ્ટ્રોક, ડિહાઇડ્રેશન વગેરે જેવી સમસ્યાઓથી પણ બચાવે છે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય