20 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, જાન્યુઆરી 17, 2025
20 C
Surat
શુક્રવાર, જાન્યુઆરી 17, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતગાંધીનગરઝાંકમાં પણ ગુણવંત મહેતાની ટોળકીએ આ મહિનામાં ૨૦૦ પેટી દારૃનું કટિંગ કર્યું

ઝાંકમાં પણ ગુણવંત મહેતાની ટોળકીએ આ મહિનામાં ૨૦૦ પેટી દારૃનું કટિંગ કર્યું



સ્ટેટ મોનિટરિંગ સેલે કડજોદરામાંથી કટિંગ કરતાં ઝડપી લીધા છે
ત્યારે

હાલ ગાંધીનગર એલસીબી દ્વારા વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે ઃ સ્થાનિક પોલીસની સંડોવણી અંગે પણ તપાસ

ગાંધીનગર : દેહગામના રખિયાલ પાસે કડજોદરા ગામની સીમમાં સ્ટેટ મોનિટરિંગ
સેલ દ્વારા દરોડો પાડીને વિદેશી દારૃનું મોટું કટીંગ ઝડપી દારૃ અને વાહનો મળી ૯૯
લાખનો મુદ્દામાલ કર્યો હતો ત્યારે આ ગુનાની તપાસ એલસીબીને સોંપવામાં આવી છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય