Gujarat’s ‘Maniyara Raas’ In Delhi : દિલ્હી ખાતે દર વર્ષે ગણતંત્ર દિવસે પરેડ સહિતની રાષ્ટ્રીયકક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. જેમાં 76મા ગણતંત્ર દિવસે પરેડ સહિત વિવિધ રાજ્યો અલગ-અલગ થીમ આધારિત ટેબ્લોની પ્રસ્તૃતિ કરવામાં આવે છે, ત્યારે ગઈકાલે 21 જાન્યુઆરીએ દિલ્હી ખાતે ટેબ્લોમાં રજૂ થનારા સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધા યોજાવામાં આવી હતી. જેમાં ગુજરાતના ટેબ્લોની સાંસ્કૃતિક પ્રસ્તુતિને ત્રીજો નંબર મળ્યો.
દિલ્હી ખાતે 26મી જાન્યુઆરીના દિવસે વિવિધ રાજ્યોના ટેબ્લો રજૂ કરાય છે.