રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગનું વેધર બુલેટિન જાહેર થયુ છે. જેમાં ગાંધીનગર, અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે તથા સુરતના ભાજપના કોર્પોરેટર વિવાદમાં આવ્યા તેમજ વડોદરા શહેરમાં ફરી એકવાર પૂરના એંધાણ દેખાઈ રહ્યાં છે.વિશ્વામિત્રી નદીનું હાલનું જળ લેવલ 25 ફૂટ તથા બિહારમાં પૂરના કારણે લોકો ભયમાં છે. ઘણી નદીઓમાં પાળા તૂટવાના સમાચાર આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.