અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં વરસાદ આવ્યો છે. જેમાં સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદી માહોલ જામ્યો છે તથા વડોદરામાં વકરતા રોગચાળાએ લોકોની ચિંતામાં વધારો કર્યો તેમજ અમદાવાદ રામોલ પોલીસમથકના PSI સસ્પેન્ડ તથા ભાવનગરના કોળિયાક ખાતે 29 મુસાફરોની ઘાત ટળી, તમામનું કરાયુ સફળ રેસ્કયૂ આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.