રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ છે તથા જ્ઞાનવાપીની જેમ હવે અજમેર દરગાહમાં શિવ મંદિરનો દાવો તેમજ મુંબઈ-દિલ્હી સહિત 10 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદ અને અમદાવાદ, આણંદ, પંચમહાલ, મહીસાગરમાં ભારે વરસાદનું યલો એલર્ટ આ સહિતના દેશ અને રાજ્યના વિવિધ સમાચારોનું લેટેસ્ટ અપડેટ્સ.