First GUJCTOC Complaint : ગુજરાત પોલીસ ભવન ગાંધીનગર ખાતે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી, સ્ટેટ મોનિટરિંગ સેલનું પ્રથમ પોલીસ સ્ટેશન આજે શુક્રવારથી કાર્યરત કરાયું. જેમાં ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ ક્રાઈમ (GUJCTOC) હેઠળનો પ્રથમ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજ્યના DGP વિકાસ સહાય દ્વારા ગાંધીનગર ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલનું પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું.
10 શખ્સોની ગેંગ વિરૂદ્ધ GUJCTOC હેઠળ ગુનો દાખલ