Image: AI |
Gujarat Smart Homes Project: ગુજરાત રાજ્ય સરકાર તરફથી ટૅક્નોલૉજીના મહત્તમ ઉપયોગ તેમજ જનસુખાકારી માટે ડિજિટલ ઇન્ડિયા અભિયાનની શરુઆત કરવામાં આવી હતી. જેને આગળ વધારતા હવે ગ્રામીણ વિસ્તારોના ઘરોને સ્માર્ટ હોમ્સમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.