Gujarat Governmet Tax Income : ગુજરાત સરકારે નવી જંત્રી નક્કી કરવા માટેનો સૂચિત મુસદ્દો જાહેર કરીને મોટા ભાગના વિસ્તારમાં જંત્રીના દર બમણાં કરવાનો નિર્ણય કર્યો હોવાથી સ્ટેમ્પ ડ્યૂટી પણ બમણી ભરવી પડશે. ઉદાહરણ આપીને વાત કરવામાં આવે તો વસ્ત્રાપુરમાં પ્લોટની જંત્રી રૂ. 29,500 હતી તે વધારીને 65000 કરી દેવામાં આવી છે. તેમ જ ફ્લેટની જંત્રીના દર 17,500 હતા તે વધારીને 33,450 કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. આ જ રીતે કોમર્શિયલ યુનિટની જંત્રી પહેલા રૂ.45,500 હતી તે હવે વધારીને રૂ.