મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો. ચાંદીના ભાવ પણ ઉંચકાયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઉછળી ઔંશદીઠ ૨૭૦૦ ડોલરની સપાટી ઉપર જતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે સતેજીનો પવન ફૂંકાતો રહ્યો હતો.
અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના ઝડપી રૂ.૨૦૦૦ ઉછળી રૂ.