ગર્લફ્રેન્ડે વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટનને માર માર્યો, વીડિયો વાયરલ

0

[ad_1]

  • ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન માઈકલ ક્લાર્કને ગર્લફ્રેન્ડે જાહેરમાં માર માર્યો
  • ગર્લફ્રેન્ડ જેડ યારબ્રો દ્વારા બેવફાઈનો આરોપ લગાવવામાં આવ્યો
  • ક્લાર્ક ગર્લફ્રેન્ડને ગાળો આપી અને થપ્પડ મારી હોવાનો વીડિયોમાં દાવો

2015માં પોતાની કપ્તાનીમાં ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર માઈકલ ક્લાર્ક ફરી એકવાર વિવાદોમાં ફસાઈ ગયો છે. આ વખતે દુનિયા તેના પર હસી રહી છે. ગર્લફ્રેન્ડ જેડ યારબ્રોએ ક્લાર્ક પર આકરા પ્રહારો કર્યા છે.

માઈકલ ક્લાર્કને ગર્લફ્રેન્ડે માર માર્યો

ઓસ્ટ્રેલિયાના વર્લ્ડ ચેમ્પિયન કેપ્ટન માઈકલ ક્લાર્કને તેની ગર્લફ્રેન્ડે માર માર્યો છે. આ અનુભવી ક્રિકેટર પર ગર્લફ્રેન્ડ જેડ યારબ્રો દ્વારા બેવફાઈનો આરોપ લગાવવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં માઈકલ ક્લાર્ક અર્ધ નગ્ન જોવા મળી રહ્યો છે. વીડિયોમાં ઘણા અપશબ્દો બોલાય છે, જેમાં તે તેની ગર્લફ્રેન્ડ દ્વારા થપ્પડ ખાતો જોઈ શકાય છે.

ગાળો આપી, મારપીટ કરી

વીડિયોમાં કુલ ત્રણ લોકો છે. વાતચીતમાં, જેડ યારબ્રો છેતરપિંડીનો આક્ષેપ કરતી સાંભળાઈ રહી છે, જેને માઈકલ ક્લાર્ક નકારે છે. તે પોતાની પુત્રીના સોગંદ ખાઈને પોતાને નિર્દોષ સાબિત કરી રહ્યો છે. વીડિયોના અંતે ક્લાર્ક તેની ગર્લફ્રેન્ડની બહેનને મુક્કો મારે છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *