ગાંધીનગરમાં નશીલા પદાર્થોની વધતી હેરાફેરી
પોલીસે એક શખ્સને ઝડપી લીધા બાદ કારમાં સવાર અન્ય ત્રણને પકડી ૧.૪૩ લાખનો મુદ્દામાલ કબજે કરી લીધો
ગાંધીનગર : જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી વધી રહી છે ત્યારે
ઇન્ફોસિટી પોલીસ દ્વારા રિલાયન્સ ચાર રસ્તા પાસેથી ચાર શખ્સોને ગાંજાના જથ્થા સાથે