મોરબીમાં ગ્રાહકના નામે વસ્તુઓ મંગાવી ચોપડયો ચૂનો
ગ્રાહકના નામે મોંઘી ચીજ – વસ્તુઓ મંગાવી પાર્સલમાંથી ઓરીજનલ વસ્તુ કાઢી અન્ય નકામી આઇટમ પેક કરી ઓર્ડર રિટર્ન કરતા ભાંડો ફૂટયો
મોરબી : મોરબીમાં ફ્લીપકાર્ડ કંપનીમાં ડીલીવરી બોય તરીકે કાર્યરત
શખ્સે ગ્રાહકના નામે ૧.૨૩ લાખની એરપોડ તથા ગેમિંગ આઈટમ મંગાવી પાર્સલમાંથી ઓરીજનલ
શખ્સે ગ્રાહકના નામે ૧.૨૩ લાખની એરપોડ તથા ગેમિંગ આઈટમ મંગાવી પાર્સલમાંથી ઓરીજનલ