અમદાવાદની ખાનગી કંપની સામે રાજકોટમાં ફરિયાદ
મનપાના મહિલા કર્મચારીએ પોતાના અને માતાના નામે જુદી-સાતેક વર્ષ પહેલા ફિક્સ ડીપોઝીટ કરાવી હતી
રાજકોટ : ૧૫૦ ફૂટ રિંગ રોડ પરના સંતોષ પાર્ક શેરી નં. ૧માં રહેતી અને
આરએમસી સ્પોર્ટસ સંકુલમાં સિનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતી રાખીબેન દિનેશભાઈ શાહ
આરએમસી સ્પોર્ટસ સંકુલમાં સિનિયર ક્લાર્ક તરીકે નોકરી કરતી રાખીબેન દિનેશભાઈ શાહ