પોલીસે રૃ.૪,૧૧૦ રોકડ તેમજ જુગારના સાહિત્ય સાથે ઝડપી લઇને ગુનો દાખલ કર્યો
માણસા : માણસા તાલુકાના રીદ્રોલ ગામમાં ગઈકાલે બપોરે કેટલા શખ્સો
ખુલ્લી જગ્યામાં પાના પત્તાનો જુગાર રમી રહ્યા હોવાની માણસા પોલીસને બાતમી મળતા
તેમણે આ સ્થળ પર જઈ રેડ કરી અહીં જુગાર રમી રહેલા પાંચ ઇસમોને ૪૧૧૦ રૃપિયાની રોકડ