ગાંધીનગરમાં ખનીજ ચોરો સામે કલેક્ટર તંત્રની કાર્યવાહી
યથાવત્
છેલ્લા એક મહિનાથી કરવામાં આવેલી કામગીરી દરમિયાન ૩૦થી વધુ વાહનો જપ્ત કરી લેવામાં આવ્યાં
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં બેફામપણે રેતી
ચોરીની ફરિયાદો વધી છે ત્યારે કલેકટરની સૂચનાથી જિલ્લા ભૂસ્તર વિભાગની ટીમ દ્વારા
છેલ્લા ત્રણ દિવસથી કલોલ વિસ્તારમાંથી ગેરકાયદેસર રેતી સાથે વધુ ચાર અને