How to Become Career in AI: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સમયમાં હવે દરેક ફિલ્ડમાં મોટા બદલાવ થઈ રહ્યા છે. હાલ, હેલ્થ, એવિએશન, સિક્યોરિટી, શિક્ષણ અને ઘણાં સેક્ટમાં AIનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે, AIના આવ્યા બાદ લોકો પોતાની નોકરીને લઈને પણ ચિંતિત છે. ત્યારે AIમાં કારકિર્દી બનાવવા માટે લોકોને નોકરી ગુમાવવાની ચિંતા નહીં રહે. આ સાથે જ તમે દર મહિને લાખો રૂપિયા પણ કમાઈ શકો છો. જો તમે પણ પોતાને અપ-ટુ-ડેટ રાખવા ઇચ્છો છો તો આ પાંચ કોર્સ તમારા માટે છે.