– યુનિટમાં
સૂતેલા કામદારે બહાર જઇ બુમાબુમ કરી ઃ કાપડનો જથ્થો,મશીન, બોબીન સહિતના
સામાનને નુકસાન
સુરત :
ઉધના ત્રણ રસ્તા સીટી ઇન્ડસ્ટ્રીયલમાં કાપડ
યુનિટમાં સોમવારે મોડી રાત્રે આગ ભભૂકી ઉઠતા ધટના સ્થળ પર અફડાતફડી મચી ગઈ હતી.