20 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, જાન્યુઆરી 17, 2025
20 C
Surat
શુક્રવાર, જાન્યુઆરી 17, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસુરતસુરતમાં ટ્રેનના કોચનો દરવાજો ન ખોલતાં માથાકૂટ, યુવકે અશ્લીલ હરકત કરતાં તોડફોડ,...

સુરતમાં ટ્રેનના કોચનો દરવાજો ન ખોલતાં માથાકૂટ, યુવકે અશ્લીલ હરકત કરતાં તોડફોડ, 6ની અટકાયત



Surat Railway Station : સુરત રેલવે સ્ટેશન પસાર થઇ રહેલી અજમેર-દાદર ટ્રેનનો જનરલ કોચનો દરવાજો ન ખોલતાં મુસાફરો વચ્ચે બબાલ થતાં મામલો બિચક્યો હતો. આ દરમિયાન ટ્રેનમાં સવાર યુવકે પેન્ટ ખોલીને અશ્લીલ હરકત કરતાં મુસાફરોએ પિત્તો ગુમાવ્યો હતો અને બારીઓના કાચ અને લોખંડની ગ્રીલ તોડી નાખી હતી. આ ઘટનામાં છ લોકોની અટકાયત કરવામાં આવી હતી અને તમામને કોર્ટમાં રજૂ કરી દંડ ફટકારવામાં આવ્યો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર મુસાફર અજમેરથી મુંબઇ તરફ જઇ રહેલી અજમેર-દાદર ટ્રેન સુરતના રેલવે સ્ટેશને સ્ટોપ કર્યું હતું. આ દરમિયાન દરરોજ અપ-ડાઉન કરતાં સ્થાનિક મુસાફરોએ જનરલ કોચ પ્રવેશ કરવા ગયા તે સમયે અંદર બેઠેલા મુસાફરોએ અંદરથી કોચનો દરવાજો બંધ કરી દીધો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય