23.4 C
Surat
Reg. License No. 20/22
રવિવાર, ફેબ્રુવારી 9, 2025
23.4 C
Surat
રવિવાર, ફેબ્રુવારી 9, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતસુરતમાંગરોળમાં પ્રેમી સાથે વાત કરતી દીકરીને પિતાએ રંગેહાથે ઝડપી, પછી જે થયું...

માંગરોળમાં પ્રેમી સાથે વાત કરતી દીકરીને પિતાએ રંગેહાથે ઝડપી, પછી જે થયું તે ચોંકાવનારું



Surat News : સુરતના માંગરોળના કોસંબામાં 20 વર્ષીય વિદ્યાર્થિની પ્રેમી સાથે વાત કરી રહી હતી. જેની પિતાને જાણ થતા દીકરીને ઠપકો આપીને ફોન લઈ લીધો હતો. જેને લઈને વિદ્યાર્થિનીને માઠું લાગતા લોહી વધારવા માટેની આયર્નની 18 જેટલી ગોળી ગળીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેથી વિદ્યાર્થિની તબિયત લથડતાં તેને સારવાર અર્થે કોસંબાની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જો કે, સમયસર વિદ્યાર્થિનીને હોસ્પિટલ લઈ જતા તેનો જીવ બચ્યો હતો. સમગ્ર ઘટના મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય