વિધાનસભા અને લોકસભામાં ઘરે જઇને મતદાન કરાવાતું
જીતનું માર્જીન ઓછું હોવા છતાં વૃધ્ધો તથા દિવ્યાંગો પ્રત્યે ઉદાસીનતા મોટાભાગના અશક્ત મતદારો મતદાનથી અળગા રહેવાનું પસંદ કરશે
ગાંધીનગર : વિધાનસભા અને લોકસભાની છેલ્લી ચૂંટણી વખતે ૮૦-૮૫ વર્ષ કે
તેથી વધુ વયના વડિલો તથા દિવ્યાંગોના ઘરે ઘરે જઇને ચૂંટણી અધિકારીઓ મતદાન કરાવતા
હતો તે વખતે ચૂંટણી તંત્ર એક એક મત અમુલ્ય છે તેવુ કહેતું હતું પરંતુ આ સુત્ર જાણે