– અલંગ પોલીસ મથકમાં આઠ શખ્સો સામે ગુનો નોંધાયો
– સમાજ વિશે ખોટી વાત કરવા સમજાવવા જતા અને સામે પક્ષે લેન્ડગ્રેબિંગીન અરજીની શંકાએ મારમાર્યાંની ફરિયાદ થઈ
ભાવનગર : તળાજા તાલુકાના રાજપરા નં.૨ ગામે મારામારીના બનાવમાં અલંગ પોલીસ મથકમાં કુલ આઠ શખ્સો વિરૂદ્ધ સામસામી પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
તળાજા તાલુકાના રાજપરા નં.