23 C
Surat
Reg. License No. 20/22
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
23 C
Surat
મંગળવાર, જાન્યુઆરી 14, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeટેકનોલોજીExplainer: ઈસરોએ લૉન્ચ કર્યું તે ‘સ્પેડેક્સ’ શું છે, અંતરિક્ષ ક્ષેત્રે આ મિશન...

Explainer: ઈસરોએ લૉન્ચ કર્યું તે ‘સ્પેડેક્સ’ શું છે, અંતરિક્ષ ક્ષેત્રે આ મિશન ભારતની મોટી છલાંગ ગણાય છે


Spadex Mission: ISROએ 30 સપ્ટેમ્બરે ‘સ્પેસ ડોકિંગ એક્સપેરિમેન્ટ’ કર્યું હતું જેને સ્પાડેક્સ મિશન તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. આ મિશનનું સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું છે જેનાથી અંતરિક્ષના મિશનમાં દુનિયાભરમાં ભારતનું નામ રોશન થયું છે. ડોકિંગની મદદથી ISRO બે સેટેલાઇટને એકબીજા સાથે જોડશે. અંતરિક્ષમાં આ કામ અત્યાર સુધી અમેરિકા, ચીન અને રશિયાએ કરી દેખાડ્યું છે.

આવનારા થોડા દિવસોમાં ISROના વૈજ્ઞાનિકો PSLV-C60 દ્વારા છોડવામાં આવેલા બે સ્પેસક્રાફ્ટ વચ્ચેનું અંતર ઓછું કરીને અંતરિક્ષમાં તેમને એકમેકની નજીક લાવી તેમને જોડવામાં આવશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય