મૃતકની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી
હૃદય રોગના હુમલાથી કોન્ટ્રાક્ટરનું મૃત્યુ થતાં કર્મચારીએ નાણાં હડપવા કારસો ઘડયો પણ પકડાયો
કલોલ : કલોલ તાલુકાના વડસર ગામે રહેતા અને કન્સ્ટ્રક્શનનો વ્યવસાય
કરતાં કોન્ટ્રાક્ટર મૃત્યુ થઇ જતા તેના ત્યાં કામ કરતા વિશ્વાસુ કર્મચારીએ
કોન્ટ્રાક્ટરના બેંક ખાતાઓમાંથી પોતાના ખાતામાં રૃપિયા ૫૫ લાખ જેટલી માતબર રકમ