Elon Musk Gives Nickname to Sam Altman: ટેક ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ મતભેદ થાય તો એ અંદર-અંદર નથી રહેતાં, પબ્લિકમાં આવી જાય છે. આવો જ એક મતભેદ ઇલોન મસ્ક અને સેમ ઓલ્ટમેન વચ્ચે ચાલી રહ્યો છે. આ મતભેદને આગળ વધારતા ઇલોન મસ્ક દ્વારા હાલમાં જ સોશિયલ મીડિયા પર સેમ ઓલ્ટમેનને ‘સ્કેમ ઓલ્ટમેન’ કહીને સંબોધવામાં આવ્યો છે. તેમની વચ્ચે ઘણી વખત સોશિયલ મીડિયા પર આ પ્રકારની કમેન્ટ કરવામાં આવી રહી છે.
મતભેદની શરૂઆત