– પીજીવીસીએલ દ્વારા ગત સપ્તાહમાં કોર્પોરેટ ડ્રાઈવ આયોજન કરાયું
– પોલીસ પ્રોટેક્સન સાથે કુલ 34 ટીમો દ્વારા 2100 કનેક્શન તપાસ્યા જેમાંથી 499 માં ગેરરીતિ સામે આવતા દંડાત્મક કાર્યવાહી
ભાવનગર : વીજચોરીના દુષણને ડામવા માટે પીજીવીસીએલ દ્વારા અવાર-નવાર વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે. જે અંતર્ગત પીજીવીસીએલ દ્વારા ભાવનગર જિલ્લામાં ગત સપ્તાહે કોર્પોરેટ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. જેમાં ૬ દિવસમાં પીજીવીસીએલ દ્વારા ૪૯૯ કનેક્શનોમાં કુલ રૂ.૨.