સાવરકુંડલાનાં ચરખડિયા ગામ પાસે
અમરેલીની કોલેજમાં અભ્યાસ કરતા બન્ને વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જતા હતા ત્યારે ચાલકે કાર પરનો કાબુ ગુમાવતા અકસ્માત
સાવરકુંડલા : સાવરકુંડલાના ચરખડીયા ગામે આવેલા નદીના પુલ પરથી પસાર થતી કારના
ચાલકે કાબુ ગુમાવતા કાર પુલની રેલિંગ તોડી નીચે ખાબકતા કારના ચાલકનું મોત થયું હતું.
ચાલકે કાબુ ગુમાવતા કાર પુલની રેલિંગ તોડી નીચે ખાબકતા કારના ચાલકનું મોત થયું હતું.