પાંચ પીરની દરગાહ પાસે અકસ્માત
બોરવાવ ગીર ગામે આવેલા નેચર સ્ટડી કેમ્પના જનરલ મેનેજર કામકાજ પૂરૃં કરી તાલાલાથી પરત જતા હતા ત્યારે અકસ્માત
તાલાલા ગીર : તાલાલા-સાસણ રોડ ઉપર પાંચ પીરની દરગાહ પાસે વળાંકમાં બાઈક
ચાલકે કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત થતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું.
ચાલકે કાબૂ ગુમાવતા ગંભીર અકસ્માત થતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું.