27 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
27 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeબિઝનેસસપ્તાહ અંતે વિશ્વ બજારમાં કિંમતી ધાતુના ભાવ ઊંચા બંધ રહેતા ઘરઆંગણે...

સપ્તાહ અંતે વિશ્વ બજારમાં કિંમતી ધાતુના ભાવ ઊંચા બંધ રહેતા ઘરઆંગણે સુધારો


મુંબઈ : સપ્તાહ અંતે વિશ્વબજારમાં કિંમતી ધાતુના ભાવ  સુધારા સાથે બંધ આવતા ઘરઆંગણે મુંબઈમાં બંધબજારે ભાવ સાધારણ ઊંચા કવોટ થતા હતા.  રશિયા-યુક્રેન તથા ઈઝરાયલ-ઈરાન યુદ્ધને પરિણામે  કિંમતી ધાતુમાં ફરી રેલી જોવા મળી રહી છે. સેફ હેવન તરીકે ગોલ્ડની માગ વધી રહી હોય ભાવને ટેકો મળી રહ્યો છે. યુદ્ધની અસર ક્રુડ તેલના ભાવ પર પણ જોવા મળી હતી. શનિવાર નિમિત્તે કરન્સી માર્કેટ બંધ રહી હતી પરંતુ ખાનગીમાં ડોલર સાધારણ નરમ બોલાતો હતો.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય