New Year Tips: નવુ વર્ષ અનેક નવી આશાઓ લઈને આવી રહ્યું છે. ત્યારે નવું વર્ષ સારુ નીવડે તે માટે દેવી – દેવતાની આરાધના કરવામાં આવતી હોય છે. તેના માટે વહેલી સવારે એટલે કે, બ્રહ્મ મુહૂર્તમાં ભગવાનનું સ્મરણ કરવું જોઈએ, કારણ કે બ્રહ્મ મુહૂર્તને દેવતાઓનો સમય માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, આ શુભ સમય દરમિયાન દેવી-દેવતાઓ પૃથ્વી પર ભ્રમણ કરવા માટે આવતાં હોય છે.
આ પણ વાંચો : 2025 માટે બાબા વેંગા આને નોસ્ત્રેદમસની ભયાનક ભવિષ્યવાણીઓ!