Image Source: Freepik
5 Things Never Store In Fridge: ફ્રિજ દરેક વસ્તુ માટે સલામત સ્થળ નથી. કેટલીક વસ્તુઓ ઠંડા વાતાવરણમાં પોતાની તાજગી અને સ્વાદ ગુમાવી દે છે. ભારતીય મહિલાઓ રસોડામાં ખૂબ જ સ્વાદિષ્ટ ખોરાક બનાવે છે. આવી સ્થિતિમાં જ્યારે કોઈપણ વાનગી બચે છે તેને ફ્રિજમાં સ્ટોર કરવામાં આવે છે જેથી તેનો બાદમાં ઉપયોગ કરી શકાય. બીજી તરફ મોટા ભાગની શાકભાજી પણ ફ્રિજમાં સ્ટોર કરતી હોઈ છે.