20 C
Surat
Reg. License No. 20/22
શુક્રવાર, જાન્યુઆરી 17, 2025
20 C
Surat
શુક્રવાર, જાન્યુઆરી 17, 2025
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeધર્મ-જ્યોતિષસાપ્તાહિક રાશિફળ : ધન રાશિવાળાના હિતશત્રુઓ કાબુમાં રહે, સિંહ રાશિવાળાને છે પરિવર્તનનો...

સાપ્તાહિક રાશિફળ : ધન રાશિવાળાના હિતશત્રુઓ કાબુમાં રહે, સિંહ રાશિવાળાને છે પરિવર્તનનો યોગ, જાણો તમામ રાશિઓનું ફળ



સાપ્તાહિક રાશિફળ : ડિસેમ્બર મહિના પૂરો થવાના આરે છે અને નવું વર્ષ અનેક નવી આશાઓ લઈને આવી રહ્યું છે. ત્યારે તા. 30 ડિસેમ્બર 2024થી 5 જાન્યુઆરી 2025નું પહેલું સપ્તાહ કેવું રહેશે, તે સપ્તાહના પ્રારંભે જ જાણી લઈએ. જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાએ આપેલી માહિતી પ્રમાણે મેષ રાશિના જાતકોમાં અધીરાપણું વધુ જોવા મળે, ધન રાશિવાળાના હિતશત્રુઓ કાબુમાં રહે, તો કન્યા રાશિના જાતકોએ ધીરજ અને તકેદારી રાખવી, આ ઉપરાંત અન્ય રાશિના જાતકોને શું શું લાભ થશે અને શું તકેદારી રાખવી તે માટે આવો નજર કરીએ સાપ્તાહિક રાશિફળ પર.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય