– જુનિયર એન્જિનિયરનાં મોતનું કારણ અકબંધ
– રાત્રે કચેરીમાં સુતેલાં કર્મી બાદમાં જાગ્યા જ નહીં,પોલીસની હાજરીમાં હોસ્પિ.ખસેડાયા જયાં મૃત જાહેર કરાયા
ધંધુકા : ધંધુકા યુજીવીસીએલના જુનિયર એન્જિનિયરનો મૃતદેહ કચેરીમાંથી જ આવતા ચકચાર મચીહતી.આ સંદર્ભે ધંધુકા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુન્હો નોઁધી મોતનું કારણ જાણવા મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો.