27 C
Surat
Reg. License No. 20/22
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
27 C
Surat
ગુરુવાર, ડિસેમ્બર 5, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeમનોરંજનઅભિષેકની નવી ફિલ્મ સદંતર ફલોપ છતાં અમિતાભે ભરપૂર વખાણ કર્યાં

અભિષેકની નવી ફિલ્મ સદંતર ફલોપ છતાં અમિતાભે ભરપૂર વખાણ કર્યાં



– અભિષેકની  ફલોપ ફિલ્મોની યાદીમાં વધુ એક ઉમેરો

– આઈ વોન્ટ ટૂ ટોકની બોક્સ ઓફિસ પર ચાર દિવસની કમાણી માંડ સવા કરોડ

મુંબઇ : શૂજીત સરકારના દિગ્દર્શનમાં બનેલી અભિષેક બચ્ચનની ફિલ્મ ‘આઇ વોન્ટ ટૂ ટોક’ ગત શુક્રવારના ૨૨  નવેમ્બરના રોજ રીલિઝ  થઇ ગઇ છે.  આ ફિલ્મની ચાર દિવસની કમાણી માંડ સવા કરોડ થઈ છે. પરંતુ, અમિતાભ બચ્ચને પુત્રની આ ફિલ્મનાં ભરપૂર વખાણ કરી નાખ્યાં છે. 



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય