રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.
જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ
વિક્રમ સંવત: 2081. કારતક વદ નવમી. રવિવાર, તા.24.11.2024
મેષ
ભાગ્ય સુધરતું જણાય, પ્રગતિની તક મળે, સ્નેહીથી મિલન- યાત્રા યોગ.
વૃષભ
સામાજિક કાર્ય થાય, નાણાકીય ખર્ચ વધશે, વિઘ્ન અને વિલંબનો અનુભવ.
મિથુન
મહત્ત્વની સમસ્યાઓ હલ થાય, ગૃહજીવનમાં મનમેળ રાખજો, પ્રવાસ.
કર્ક
આરોગ્ય સાચવવું, એલર્જીની શકયતા, નાણાભીડ અને વ્યર્થ ખર્ચા જણાય.
સિંહ
માનસિક તણાવ દૂર થાય, પ્રિયજન અને સગાંસંબંધીઓથી મિલન, પ્રવાસ ફળે.
કન્યા
અગત્યના કામકાજો સફળ બને, વાહન-મકાન અંગે સાનુકૂળ તક મળે, ચિંતાનો ઉકેલ મળે.
તુલા
સ્વજનનો સહયોગ, યાત્રા ફળદાયી રહે, ખર્ચ વધે, વાદ-વિવાદથી બચજો.
વૃશ્ચિક
આવક કરતાં જાવક વધશે, કૌટુંબિક સમસ્યા ઉકેલાય, સ્નેહીથી મિલન.
ધન
આપની મનની આશાઓની પૂર્તિ માટે વધુ પુરુષાર્થ જરૂરી બને, ગૃહવિવાદ ટાળજો.
મકર
અણધાર્યા ખર્ચા જણાય, માનસિક તણાવ હળવું બને, નોકરી-ધંધામાં કામ વધશે.
કુંભ
પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો, તણાવ દૂર થાય, સંતાન સમસ્યા હલ થાય.
મીન
આપના કાર્યક્ષેત્રે ધીમી પ્રગતિની તક મળે, માનસિક રાહત જણાય, યશ-માનની આશા ફળતી લાગે.