તમે તાઈવાનમાં અવૈધ સામાન મોકલાવ્યો છે તેમ કહી
તમારી વિરુદ્ધ પૂરતા પુરાવા છે, બેંકનું વેરિફિકેશન ન થાય ત્યાં સુધી જામીન નહીં મળે તેવી ધમકી આપી
ગાંધીનગર : ગાંધીનગર શહેરના સેક્ટર ૭માં રહેતા શિક્ષકને ફોન કરીને
સાઇબર ગઠિયાઓ દ્વારા તમે તાઈવાનમાં અવૈધ સામાન મોકલાવ્યો છે તેમ કહી ડિજિટલ એરેસ્ટ
કરીને ૯ લાખ રૃપિયા પડાવી લેવામાં આવ્યા હતા.