પાર્ટ ટાઇમ જોબની ઓફર આપીને
અજાણી મહિલાએ પેઇડ ટાસ્ક મેળવવા લીંક મોકલી શરૃઆતે નાણાંની ચૂકવણી કર્યા બાદ યુવકના બેંક ખાતા ખાલી કરાવ્યાં
ગાંધીનગર : સાઇબર ફ્રોડ મુદ્દે સરકારી ચેતવણીઓ સામે નાણા અને નોકરી, ધંધાની ગઠિયાઓ દ્વારા
અપાતી લાલચ જીતી જાય છે. ગાંધીનગરમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓનાં ખાનગી લેક્ચરર યુવકને