સફાઇ વેરામાં ૧૦૦ ટકા અને મિલકત વેરામાં આંશિક વધારા સાથે
વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં ગતવર્ષની સરખામણીએ ૪૮૪ કરોડનો વધારોઃ વિકાસ કામો પાછળ ૧,૩૦૯ કરોડની જોગવાઇ
ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૫-૨૬નું ડ્રાફ્ટઅંદાજપત્ર
મ્યુનિ.કમિશનર દ્વારા સ્થાયી સમિતિ સમક્ષ રજુ કરવામાં આવ્યું હતું.