રજાના દિવસે પણ ઝુંબેશ કાર્યરત રહેશે
વાસણા હડમતિયાની કેનાલમાંથી ઝૂંપડપટ્ટી દૂર કરાઈ ઃ સરગાસણ તળાવમાં આવેલી ઝૂંપડપટ્ટી મામલે હાઇકોર્ટમાં પિટીશન દાખલ
ગાંધીનગર : ગાંધીનગર મહાનગરપાલિકાની દબાણ હટાવો ટીમ દ્વારા ખાસ ઝુંબેશ
ચલાવવામાં આવી રહી છે જે અંતર્ગત આજે વધુ ૯૮ ઝુપડાના દબાણો દૂર કરવામાં આવ્યા છે
જ્યારે ચાર લારી ગલ્લા જપ્ત કરી દેવામાં આવ્યા છે.
ચલાવવામાં આવી રહી છે જે અંતર્ગત આજે વધુ ૯૮ ઝુપડાના દબાણો દૂર કરવામાં આવ્યા છે
જ્યારે ચાર લારી ગલ્લા જપ્ત કરી દેવામાં આવ્યા છે.