Vadodara Liquor Smuggling : કરજણ નેશનલ હાઈવે ઉપર માંગલેજ ચોકડી નજીક જી.પી.ઇ.એલ કંપની પાસે જિલ્લા એલસીબીએ એક બંધ બોડીનું કન્ટેનર ઝડપી પાડ્યું હતું. આ કન્ટેનરમાં 11.81 લાખ કિંમતની દારૂની 5,748 બોટલો હતી.