29 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, નવેમ્બર 23, 2024
29 C
Surat
શનિવાર, નવેમ્બર 23, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
Homeગુજરાતવડોદરાસંતાન નહીં થતા ફિઝિયોથેરાપિસ્ટ દંપતી વચ્ચે તકરાર

સંતાન નહીં થતા ફિઝિયોથેરાપિસ્ટ દંપતી વચ્ચે તકરાર


વડોદરા,સંતાન નહીં થતા મહિલા ફિઝિયોથેરાપિસ્ટને ત્રાસ આપતા  પતિ સામે પત્નીએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ નોંધાવી છે.

વાઘોડિયા રોડ વિસ્તારમાં રહેતી પરિણીતાએ કપુરાઇ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, હું અગાઉ વાયરોક  હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોક્ટર તરીકે નોકરી કરતી હતી અને હાલમાં ઘરકામ કરૃં છું. મારા લગ્ન વર્ષ – ૨૦૧૩ માં પંચમહાલ જિલ્લામંા રહેતા માર્મિક સાથે થયા હતા. મેં અને માર્મિકે ફિઝિયોથેરાપિનો અભ્યાસ કર્યો હતો. શરૃઆતમાં અમે હાલોલ ખાતે શ્રીજી ફિઝિયો કેર શરૃ કર્યુ હતું. અમારે નાણાંની  જરૃર પડતા મારી માતા પાસેથી અવાર – નવાર રૃપિયા લીધા હતા.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય