વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના આર્કિટેકચર વિભાગમાં નિયમોનો ભંગ કરીને પાંચ પ્રોફેસર ઓફ પ્રેક્ટિસની નિમણૂક કરવામાં આવી હોવાનો આક્ષેપ સાથે એમ.એસ.યુનિવર્સિટીના જ વરિષ્ઠ અધ્યાપક પ્રોફેસર સતીશ પાઠકે વાઈસ ચાન્સેલર સામે મુખ્યમંત્રીને ફરિયાદ કરતા અધ્યાપક આલમમાં ખળભળાટ વ્યાપી ગયો છે.ઉલ્લેખનીય છે કે, પ્રો.