ગાંધીનગર શહેર નજીક આવેલા ગામમાં
મહિનાથી લાપતા થયેલી સગીરાની ભાળ નહીં મળતા તપાસ કરાઈ હતી ઃ પેથાપુર પોલીસમાં ગુનો દાખલ
ગાંધીનગર ઃ ગાંધીનગર શહેર નજીક આવેલા ગામમાં કાકાના ઘરે રહેતી સગીરા
છેલ્લા એક મહિનાથી લાપતા થયા બાદ પરિવારજનો દ્વારા તપાસ કરવામાં આવી હતી અને
નજીકમાં રહેતો યુવાન પણ ગુમ હોવાનું જણાતા આખરે તેના સામે અપહરણ અને પોક્સો એક્ટ