નવી શરતમાંથી જૂની શરતમાં ફેરવા પાવર ઓફ એટર્નીનો દુર ઉપયોગ
કરી
ખેડૂતો પૈકી ત્રણ મૃત્યુ પામ્યા હોવા છતાં પાવર ઓફ એટર્નીનો દૂર ઉપયોગ કર્યો : અડાલજ પોલીસમાં ગુનો
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા ભાટ ગામમાં જમીનેને નવી શરતમાંથી
જૂની શરતમાં કરી આપવા માટે આપવામાં આવેલી પાવર ઓફ એટર્નીનો દૂર ઉપયોગ કરીને બે