ગાંધીનગર શહેર નજીક કુડાસણમાં રહેતા વૃદ્ધને
વિઝાનું અપાયેલું કામ નહીં થતા યુવાને ધમકી આપ્યાનું ખુલ્યું ઃ ઇન્ફોસિટી પોલીસની તપાસ
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક કુડાસણમાં રહેતા વૃદ્ધની વિદેશમાં રહેતી
પુત્રવધુના ફોટા વાયરલ કરીને યુવાન દ્વારા વૃદ્ધને ધમકી આપવામાં આવી હતી. જે મામલે