ગુજરાતના આ ભાગોમાં કોલ્ડવેવ રહેશે, ઠંડીમાં કમોસમી વરસાદની આગાહી

0

[ad_1]

Gujarat Weather Forecast: ગુજરાતમાં હજુ કાતિલ ઠંડી રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યના સૌરાષ્ટ્ર-કચ્છમાં કોલ્ડવેવની અને કેટલાક ભાગોમાં કોલ્ડ-ડે રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે માવઠું થવાની પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *